News Continuous Bureau | Mumbai Abhishek Bachchan: બોલીવૂડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચન એ બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાની પબ્લિસિટી અને વ્યક્તિગત અધિકાર ની સુરક્ષા માટે અરજી દાખલ કરી. આ અરજી ઐશ્વર્યા રાય ની અરજી બાદ આવી છે, જેમાં તેણે AI દ્વારા બનાવવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ અને ફેક ફોટોઝના ઉપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમાચાર પણ વાંચો : Aishwarya… Continue reading Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
