News Continuous Bureau | Mumbai નવી દિલ્હીના ભારત મંડપમમાં ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ‘ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬’ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. વૈશ્વિક નેતાઓ અને ટેક નિષ્ણાતોના જોડાવાનો સિલસિલો યથાવત છે. બુધવારે ફિનલેન્ડના વડાપ્રધાન પેટરી ઓર્પો અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આ સમિટમાં ભાગ લેવા માટે રાજધાની પહોંચ્યા હતા.કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી જયંત સિંહે એરપોર્ટ પર ફિનલેન્ડના… Continue reading AI Impact Summit Delhi: ગુગલના CEO સુંદર પિચાઈ અને ફિનલેન્ડના પીએમ ભારત પહોંચ્યા, જાણો એઆઈ સમિટની તમામ મોટી અપડેટ્સ.
