• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Philately Day
Tag:

Philately Day

'Philately Day' was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.
અમદાવાદ

National Postal Week: અમદાવાદ જીપીઓમાં રાષ્ટ્રીય ડાક સપ્તાહ અંતર્ગત થયું ‘ફિલાટેલી ડે’નું ઉદ્ઘાટન, હવે શાળાઓમાં શરૂ કરશે આ ક્લબ.

by Hiral Meria October 8, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

National Postal Week: ડાક ટિકિટ કોઈપણ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના સંવાહક છે. તેથી જ ડાક ટિકિટને નન્‍હા રાજદૂત કહેવામાં આવે છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ના પ્રસંગે અમદાવાદ જીપીઓમાં ( Ahmedabad GPO ) 8 ઓક્ટોબરે આયોજિત ફિલાટેલી દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યકત કર્યા. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકોએ ફિલાટેલી બ્યુરોની મુલાકાત લીધી હતી અને ટપાલ ટિકિટ વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને ફિલાટેલી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના, ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. માઈ સ્ટેમ્પ અંતર્ગત ડાક ટિકિટો પર હવે લોકોને ફોટો પણ હોઈ શકે છે. 

'Philately Day' was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.

‘Philately Day’ was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.

 

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ( Krishna Kumar Yadav ) જણાવ્યું કે એક નવીન પહેલ અંતર્ગત ડાક વિભાગ ( Postal Department ) વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહની અભિરૂચિ પ્રત્યેની તેમની પ્રવૃતિ વિકસિત થઈ શકે. આથી વિદ્યાર્થીઓની શિક્ષણમાં પણ ફાયદો થશે. આ આર્થિક વર્ષમાં ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર માં અત્યાર સુધી 11 ફિલેટલી ક્લબ ખોલાયા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે ફિલાટેલીને ‘કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રસ રાખતાં વિવિધ વિષયો પર ડાક ટિકિટોનું સંગ્રહ કરી શકાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે સંચારના બદલતા દોરમાં આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાથમિકતા આપી રહી છે, પરંતુ બાળકોને ફિલાટેલી સાથે નક્કી જ જોડાવું જોઈએ, આથી તેમના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો થશે.

'Philately Day' was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.

‘Philately Day’ was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.

અમદાવાદ જીપીઓના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્માએ જણાવ્યું કે માત્ર 200 રૂપિયામાં ફિલાટેલી ડિપોઝિટ ( Philately Day ) એકાઉન્ટ ખોલીને ઘરે બેઠા ડાક ટિકિટો ( Postal stamps ) પ્રાપ્ત કરી શકાય છે. આ તરફ લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Indian Air Force Day: ભારતીય વાયુસેનાએ કરી 92મી વર્ષગાંઠની ઉજવણી, આ વાયુ સેના સ્ટેશન ખાતે થયું એક શાનદાર ઔપચારિક પરેડ અને અદભૂત હવાઈ પ્રદર્શન.

ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર ( National Postal Week ) શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે આ અવસર પર ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાઓના બાળકોએ ‘લેખન નો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું  મહત્વ’ વિષય પર ઉત્સાહપૂર્વક પત્ર લખીને ભાગ લીધો.

'Philately Day' was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.

‘Philately Day’ was inaugurated in Ahmedabad GPO as part of National Postal Week, now this club will start in schools.

આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ,  સહાયક અધિક્ષક શ્રી રોનક શાહ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા.                                                     

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Postal Day, Savings Bank Day, Mails Day, Philately Day and Trade and Commerce Day will be celebrated by Surat Postal Department on the occasion of National Postal Week
સુરત

National Postal Week: સુરત ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ નિમિત્તે વિશ્વ ટપાલ દિવસ, સેવિંગ બેંક દિવસ, મેઈલ્સ દિવસ, ફિલાટેલી દિવસ અને વેપાર વાણિજ્ય દિવસ ઉજવણી કરાશે

by Hiral Meria October 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

National Postal Week: તા.૯ ઓકટો.એ ‘વિશ્વ ટપાલ દિવસ’ હેઠળ મહિધરપુરા ( Mahidharpura ) અને નાનપુરાની ( Nanpuran ) મુખ્ય શાખા દ્વારા શાળાના બાળકોને પોસ્ટ ઓફિસની ( post office ) મુલાકાત કરાવી પોસ્ટની કામગીરી સમજ અપાશે, તેમજ તમામ સ્ટાફગણ માટે ઓફિસની સફાઈ, ગ્રાહક સાથે સંવાદ માટેની સામાન્ય હાવભાવની સોફ્ટ સ્કીલ્સ અંગેના વર્કશોપનું આયોજન કરાશે. સાથે જ વર્લ્ડ પોસ્ટલ દિવસના ( World Postal Day ) પોસ્ટરનું વિતરણ કરાશે. 

                તા.૧૦મીએ ‘સેવિંગ્સ બેન્ક દિવસ’ ( Savings Bank Day )  કે જેને ‘વિત્તિય સશક્તિકરણ દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણી અંતર્ગત સિનિયર સિટીઝન, સરકારી કર્મચારીઓ અને શાળા/ કોલેજોના બાળકોને નાની બચત યોજના વિષે સમજૂતી આપવા માટે વિષેશ કાર્યક્રમો યોજાશે, તેમજ વિવિધ પોસ્ટલ સેવિંગ્સ યોજના અને તેના લાભો વિષે લોકોને જાગૃત કરવાના હેતુસર શિબિર અને મેળાઓ યોજાશે. 

                 તા. ૧૧મીએ ‘ફિલાટેલી દિવસ’ ( Philately Day ) અંતર્ગત ડિજિટલ ભારત મિશન હેઠળ શાળાઓમાં ‘ઢાઈ આખર’ વિષય પર વિદ્યાર્થીઓએ સાથે સંવાદ યોજાશે. ફિલાટેલીનો અર્થ ટિકિટોના સંગ્રહનો શોખ થાય છે. જેથી તેની ઉજવણીના ભાગરૂપે સુરત ટપાલ વિભાગ દ્વારા ટિકિટોના સંગ્રહને પ્રોત્સાહન આપવા ખાસ સેમિનાર યોજાશે.

                  તા.૧૨મીએ ઉજવાતા ‘મેઈલ્સ એન્ડ પાર્સલ દિવસ’ ( Mails Day ) ના અનુસંધાને બેન્ક, કોર્પોરેટ ઓફિસ તેમજ અન્ય કાર્ય સ્થળની મુલાકાત લઈ ગ્રાહક સભાઓ યોજી મેઈલ્સ અને પાર્સલની પ્રવૃતિઓ વિષે જાગૃતતા વધારવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો :CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય.

                 તા.૧૩ ઓકટો.એ ઉજવાતા ‘અંત્યોદય દિવસ’ અંતર્ગત ગરીબ અને પછાત વર્ગના લોકો સાથે આ યોજના અંગે સંવાદ કાર્યક્રમ યોજાશે. સાથે ગ્રામ્ય, અંતરિયાળ અને શહેરી પછાત વિસ્તારમાં નવા આધાર કાર્ડ બનાવવા તેમજ અપડેટ કરવા માટે વિવિધ કેમ્પ યોજવામાં આવશે, ઉપરાંત, વિવિધ કાર્યક્રમો હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સોશિયલ સિક્યોરિટી પેન્શન, જન સુરક્ષા અને સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાશે. 

                 આમ, રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી હેઠળ પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાઓ અને તેના લાભો વિષે લોકોને અવગત કરી ટપાલ વિભાગ-સુરત દ્વારા વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવશે.

 

October 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક