News Continuous Bureau | Mumbai Mumbai: મુંબઈમાં આજે અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ જગ્યાએ આગ લાગી હતી. જો કે આ ત્રણેય આગની ઘટનાઓમાં ( Fire Incident ) કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. લોઅર પરેલ, સાકીનાકા ( Sakinaka ) અને કુર્લામાં ( Kurla ) એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વધુ માહિતી મુજબ આજે બપોરે 1.30… Continue reading Mumbai: મુંબઈના આ ફિનીક્સ મોલના ઓપન પાર્કિંગમાં ફાટી નીકળી આગ.. આટલી બાઈક બળી ખાક… જુઓ વિડીયો.. વાંચો વિગતે..
