News Continuous Bureau | Mumbai ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પીલીભીત(Pilibhit ) ભીષણ માર્ગ અકસ્માત(Accident) થયો છે. મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી(Haridwar) ખોલા જઈ રહેલી પિકઅપ(Pickup) વૃક્ષ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતનો શિકાર બનેલા મોટા… Continue reading ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત – ડ્રાઈવરને ઝોકું આવતા પિકઅપ ઝાડ સાથે અથડાઈ- આટલા લોકોના ઘટનાસ્થળે જ થયા મોત
