News Continuous Bureau | Mumbai અત્યાર સુધી આપણે રખડતા ઢોર એટલે કે ગાય અને આખલાના લોકો પર હુમલાના બનાવ સાંભળ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર ના ગોંદિયા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં રમતા એક બાળકને જંગલી ડુક્કરે હુમલો કરતાં ગંભીર ઈજા થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 13 માર્ચે બની હતી જ્યારે બાળક તેના ઘરની બહાર… Continue reading મહારાષ્ટ્રના ગોંદિયામાં રસ્તા પર રમતા બાળક પર અચાનક ભૂંડે કર્યો હુમલો, જુઓ વિડીયો..
