News Continuous Bureau | Mumbai Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં ગુરુવારે સવારના સમયે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલના કલ્લુદેવકુંટા ગામ પાસે કપચી અને સિમેન્ટ ભરેલા એક બેકાબૂ ટેન્કરે શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 13 લોકો… Continue reading Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત: ટેન્કર અને બોલેરો વચ્ચેની ભીષણ ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, મચ્યો હાહાકાર!
