News Continuous Bureau | Mumbai Pit bull attack:મુંબઈના ઉપનગરીય વિસ્તાર માનખુર્દમાં એક પાગલ વ્યક્તિએ એક નાના બાળક પર પીટબુલ કૂતરાને છોડી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કૂતરાએ કરડ્યા બાદ છોકરો ઘાયલ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માલિકે ફક્ત વિકૃત આનંદ મેળવવા માટે બાળક પર કૂતરો છોડી દીધો હતો. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો છે… Continue reading Pit bull attack: માનખુર્દમાં માનવતા શર્મસાર…. વિકૃત આનંદ માટે વ્યક્તિએ 11 વર્ષના માસુમ બાળક પર પિટબુલ છોડ્યો, અને વીડિયો બનાવ્યો! જુઓ
