News Continuous Bureau | Mumbai Pitbull Dog Attack : દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત યુપીના ( UP ) અનેક જિલ્લાઓમાં દરરોજ રખડતા કુતરા(Stray Dog) કરડવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. હાલમાં જ યુપીના નોઈડા (Noida) માંથી કૂતરા કરડવા (Attack) નો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કૂતરાના કરડવાથી ( Dog bite ) એક વ્યક્તિ નહીં પરંતુ એક રખડતું કૂતરૂ ઘાયલ… Continue reading Pitbull Dog Attack : નોઈડામાં પીટબુલે શેરીના કુતરા પર કર્યો જીવલેણ હુમલો, પોલીસે માલિક વિરુદ્ધ કરી આ કાર્યવાહી.. જુઓ વીડિયો.
