ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 01 ડિસેમ્બર 2020 દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીની કેપ્ટનશિપમાં 2009માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરનાર સુદીપ ત્યાગીની પત્ની પિયા ત્યાગી છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે. ખિલાડી સુદીપ ત્યાગીએ ગત 18 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આઈપીએલની બે સિઝન 2009 અને 2010માં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ… Continue reading આ પૂર્વ ભારતીય ક્રિકેટરની પત્ની છવાઈ સોશિયલ મીડિયા પર.. લાગે છે હૂબહૂ એશ્વર્યા રાય જેવી!!
