ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 25 ઑગસ્ટ, 2021 બુધવાર અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંના નાગરિકોમાં જ નહીં, પણ નેતાઓમાં પણ દહેશત જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ સહિતના સરકારના પ્રધાનો અફઘાનિસ્તાન છોડી અને બીજા દેશોમાં શરણ લઈ રહ્યા છે. આવામાં પૂર્વ અફઘાનના સંચારપ્રધાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે પિઝા ડિલિવરી… Continue reading અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન આ દેશમાં બન્યા પિઝા ડિલિવરી બૉય, ઘરે-ઘરે પહોંચાડે છે પિઝા; જુઓ તસવીરો
