News Continuous Bureau | Mumbai Numerology Number 5:અંકશાસ્ત્ર (Numerology) મુજબ, જન્મતારીખના આધારે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણી રસપ્રદ વાતો જાણી શકાય છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 5, 14 અથવા 23 તારીખે થયો હોય, તો તમારો મૂલાંક 5 ગણાય. મૂલાંક 5 ના જાતકો સ્વભાવે અત્યંત મિલનસાર અને તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોય છે. જોકે, તેમની કેટલીક ખાસિયતો… Continue reading Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
