News Continuous Bureau | Mumbai ભારતની અગ્રણી લાર્જ ડાયામીટર એપીઆઈ પાઈપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક મેન ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) લિમિટેડે ગુજરાતના અંજારમાં તેમના નવા ઈઆરડબ્લ્યુ લાઈન પાઇપ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કંપનીએ નવા પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે, જેનાથી તેની પ્રોડક્ટ ઓફરિંગને વિસ્તૃત કરવામાં આવશે અને ઈઆરડબ્લ્યુ પાઈપોના ઉત્પાદનમાં પ્રવેશ કરીને ઉત્પાદનને સુવ્યવસ્થિત કરવામાં આવશે જે કંપનીના… Continue reading મેન ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) લિમિટેડે ગુજરાતના અંજારમાં ઈ.આર.ડબ્લ્યુ એપીઆઈ ગ્રેડ લાઈન પાઈપ પ્લાન્ટ લોન્ચ કર્યો
