News Continuous Bureau | Mumbai Mumbai Dadar station : મધ્ય રેલવેના મુંબઈ વિભાગે ઉપનગરીય ટ્રેન સેવાઓ અને મેલ-એક્સપ્રેસ સેવાઓને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબરિંગમાં ફેરફારની જાહેરાત કરી છે. પ્લેટફોર્મ નંબર 10 પ્લેટફોર્મ નંબર ‘9A’ દ્વારા બદલવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર ’10A’ પ્લેટફોર્મ નંબર 10 તરીકે ઓળખાશે. આ ફેરફાર બુધવારથી જ… Continue reading Mumbai Dadar station : લોકલ રેલ યાત્રી ધ્યાન દે.. મધ્ય રેલવે ના આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં કારાયો ફેરફાર; વાંચી લો આ સમાચાર..
