News Continuous Bureau | Mumbai Mumbai-Indore RailwayLine: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ ( Central Cabinet ) સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને… Continue reading Mumbai-Indore Railway Line: કેબિનેટે મુંબઈ-ઈન્દોર રેલવે લાઇન પ્રોજેક્ટને આપી મંજૂરી, આ વર્ષ સુધી થશે પૂર્ણ.
