News Continuous Bureau | Mumbai PM Modi Mumbai: ગત બે દિવસ પહેલા એટલે કે 13 મે 2024 ના રોજ લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections 2024 ) ના ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. હવે પાંચમા તબક્કા માટે પ્રચાર શરૂ થયો છે મહારાષ્ટ્રમાં 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. આ પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી… Continue reading PM Modi Mumbai : ઘરની બહાર નીકળતા પહેલા વાંચો આ સમાચાર, PM મોદી આજે મુંબઈની મુલાકાતે; આ રસ્તાઓ હશે બંધ..
