News Continuous Bureau | Mumbai PM Narendra Modi Record : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે, ૨૫ જુલાઈ ૨૦૨૫ ના રોજ, ભારતમાં સતત સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા દેશના બીજા વડાપ્રધાન બની ગયા છે. વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના (Indira Gandhi) રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી સતત સૌથી લાંબા સમય સુધી (૧૬ વર્ષ ૨૮૬… Continue reading PM Narendra Modi Record : વડા પ્રધાન મોદીએ બનાવ્યો રેકોર્ડ. ઇન્દીરા ગાંધીને પાછળ છોડ્યા. હવે માત્ર નહેરુ જ આગળ…
