News Continuous Bureau | Mumbai Modi Government PMVVY Scheme: જો તમારે દર મહિને સારું પેન્શન મેળવવું હોય તો કેન્દ્ર સરકારની આ યોજનામાં આજે જ અરજી કરવી જોઈએ. આ સ્કીમ હેઠળ, તમને દર મહિને એક નિશ્ચિત રકમમાં ગેરેન્ટેડ પેન્શન આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. આવી સ્થિતિમાં… Continue reading પેન્શન સ્કીમ / બજેટ પહેલા પરિણીત લોકો આ યોજનામાં કરી દે અરજી, દર મહિને મળશે 8 હજાર રૂપિયા
