News Continuous Bureau | Mumbai LPG Connection Surrender:દેશમાં રાંધણ ગેસના વપરાશને લઈને સરકાર હવે કડક મૂડમાં જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં પીએનજી (PNG – પાઈપ્ડ નેચરલ ગેસ) ની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં એલપીજી (LPG) સિલિન્ડરનો વપરાશ ઘટાડવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આશરે 6000 ગ્રાહકોએ… Continue reading LPG Connection Surrender:શું તમારા વિસ્તારમાં PNG પાઈપલાઈન છે? જો ૩ મહિનામાં કનેક્શન નહીં લો તો LPG સપ્લાય અટકી જશે, જાણો શું છે સરકારનો પ્લાન
