News Continuous Bureau | Mumbai LPG Crisis Management: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝની સામુદ્રધૂની પર સર્જાયેલા તણાવની સીધી અસર ભારતના એલપીજી (LPG) પુરવઠા પર પડી છે. એક મહિનાથી વધુ સમયથી આ મહત્વનો દરિયાઈ માર્ગ બંધ હોવાથી દેશમાં ગેસની અછત વર્તાઈ રહી છે. આ સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે હવે ઔદ્યોગિક ગેસના પુરવઠામાં કાપ મૂકીને સામાન્ય… Continue reading LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
