News Continuous Bureau | Mumbai IRCTC Retiring Room: વધતી ઠંડી અને ધુમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી છે. આવી સ્થિતિમાં, જે મુસાફરોએ આ ટ્રેનોની ટિકિટ બુક કરાવી છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુસાફરો પાસે પ્લેટફોર્મ પર અથવા ‘રેલવે રિટાયરિંગ રૂમ’માં ટ્રેનની રાહ જોવામાં સમય પસાર કરવાનો વિકલ્પ છે.… Continue reading ટ્રેનથી મુસાફરી કરતા લોકો માટે ખાસ: રેલવે આપી રહ્યું છે 20 રૂપિયામાં ‘5 સ્ટાર હોટલના રૂમ’માં રોકાવવાની સુવિધા, આવી રીતે કરો બુકિંગ
