News Continuous Bureau | Mumbai Bank Loan Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) જેટ એરવેઝ (Jet Airways) ના સ્થાપક નરેશ ગોયલ (Naresh Goyal) અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીની રૂ. 538 કરોડથી વધુની સંપત્તિ કથિત બેંક લોન ફ્રોડ… Continue reading Bank Loan Scam: જેટ એરવેઝના સ્થાપક, નરેશ ગોયલની મુસીબતો વધી, EDએ ટાંચ કરી આટલા કરોડની સંપત્તિ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં…
