ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022 મંગળવાર. મલાડની એક બિલ્ડીંગમાં પોડિયમ પાર્કિંગ સ્પેસના બીજા માળેથી કાર અથડાયા બાદ કાર માં બેઠેલી 22 વર્ષીય મહિલાનો ચમત્કારિક રીતે જીવ બચીયો . આ ઘટના રવિવાર ની સવારે બની હતી. અપેક્ષા મીરાણી જે કાર પાર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ અચાનક જ તેની સ્પીડ વધતા તેની કાર… Continue reading મલાડ ની એક બિલ્ડીંગમાં બીજા માળેથી પોડિયમ પાર્કિંગ સ્પેસમાંથી એક ગાડી નીચે પડી ,સદ્નસીબે કોઈ જાનહાની નહીં. જુઓ વિડીયો.
