News Continuous Bureau | Mumbai ઈરાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઈરાનના એક મંત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. મંત્રીએ કહ્યું કે પવિત્ર શહેર કોમ સહિત ઘણા વિસ્તારોમાં છોકરીઓની શાળાઓ બંધ કરવા દબાણ કરવા માટે કેટલાક લોકો દ્વારા સેંકડો વિદ્યાર્થીનીઓને… Continue reading વિશ્વ: ઇરાનમાં શાળાએ જતા અટકાવવા માટે સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર અપાયું! જાણો શું છે સમગ્ર મામલો?
