News Continuous Bureau | Mumbai વેસ્ટર્ન રેલવેમાં(Western Railway) 14.30 કલાકના બ્લોક લઈ બોરીવલી(Borivali) અને કાંદીવલીની(Kandivali) વચ્ચે પોઇસર પુલના રિ-ગર્ડરિંગનું(Regirdering) કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રિ-ગર્ડરિંગના કારણે રેલવેનો પ્રવાસ વધુ સુરક્ષિત અને ઝડપી બનશે એવો દાવો વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની સલામતી વધારવા અને ટ્રેનો ઝડપથી અને સરળતાથી ચાલે તે માટે, વેસ્ટર્ન રેલ્વેએ શનિવાર… Continue reading વેસ્ટર્ન રેલવેનો પ્રવાસ વધુ સુરક્ષિત બન્યો- આ સ્ટેશનો વચ્ચે સ્ટીલના ગર્ડર હટાવી સિમેન્ટના ગર્ડર બેસાડ્યા
