News Continuous Bureau | Mumbai ShahRukh Khan King: શાહરુખ ખાન હાલમાં પોલેન્ડમાં પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ “કિંગ” ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી લિક થયેલી તસવીરોમાં શાહરુખ કાળા સુટમાં, ડાર્ક ચશ્મા પહેરીને અને હાથમાં ગન લઈને એક્શન મોડમાં જોવા મળ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા… Continue reading ShahRukh Khan King: શાહરુખ ખાન નો “કિંગ” ફિલ્મમાંથી લૂક થયો વાયરલ, પોલેન્ડમાં એક્શન સીન ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો ધમાકેદાર અંદાજ
