News Continuous Bureau | Mumbai મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune expressway)પર થયેલા વિચિત્ર એક્સિડન્ટ(Road accident)ને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખંડાલા ઘાટ(Khandala Ghat)માં ખોપોલી એક્ઝિટ પાસે ઢાળવાળા ઢોળાવ પર અકસ્માત થયો છે, જેમાં પ્રોપલીન ગેસ ટેન્કરના(Propylene gas tanker) ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેન્કર આગળ દોડી રહેલી બે કાર… Continue reading મુંબઈ –પુણે હાઈવે એક્સપ્રેસ પર વિચિત્ર એક્સિડન્ટ, ટેન્કર પલટી ખાતા 3નાં ઘટના સ્થળે મોત; જાણો વિગતે.
