News Continuous Bureau | Mumbai મુંબઈના કુરાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. ACB એ કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજીવ બલિરામ તાવડે અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગોવિંદરાવ જુન્નેની ₹૧ લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. શું હતો સમગ્ર મામલો? ફરિયાદી વિરુદ્ધ કુરાર પોલીસ સ્ટેશનમાં આર્થિક છેતરપિંડીનો કેસ નોંધાયેલ હતો. આ ઉપરાંત,… Continue reading Mumbai ACB Arrests Senior Inspector and PSI : કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ અને પીએસઆઈ ₹૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા; કેબિનમાંથી ₹૬.૩૪ લાખ રોકડા મળ્યા.
