News Continuous Bureau | Mumbai Amit Shah Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ ( Ahmedabad Police ) કમિશનર કચેરીનું નવું બિલ્ડીંગ બનવાથી મકાનની સુવિધાઓમાં વધારો થશે… Continue reading Amit Shah Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહના હસ્તે થયું અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનરની ઓફિસનું લોકાર્પણ, કર્યું આ પોર્ટલનું ઉદઘાટન.
