ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 25 ડિસેમ્બર 2021 શનિવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકીઓ સામે દુષક્રમ કરવાનું પ્રમાણ વધી ગયું છે. તેમાં પણ મુંબઈમાં મહિલા, સગીરવયની બાળકી અને યુવતીઓ પર બળાત્કાર કરવાનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા 11 મહિનામાં મુંબઈમાં 828 બળાત્કારના ગુના દાખલ થયા છે. આ આંકડાને જોતા મુંબઈમાં સરેરાશ દરરોજ ત્રણ બળાત્કાર થવાની… Continue reading મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ, મુંબઈમાં રોજ સરેરાશ આટલા બળાત્કાર થાય છે; જાણો વિગત
Tag: policestation
ભાજપના આ નેતાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પર ભાજપના વિધાનસભ્યોએ કરી ઘેરાવબંધી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 9 ડિસેમ્બર 2021 ગુરુવાર. મુંબઈના મેયર કિશોરી પેડણેકર માટે વિવાદાસ્પદ નિવેદન કરનારા ભાજપના વિધાનસભ્ય આશિષ શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેથી તેઓ બપોરના પોતાનો જવાબ આપવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ દરમિયાન આશિષ શેલારના સમર્થનમાં ભાજપના અનેક વિધાનસભ્યો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને… Continue reading ભાજપના આ નેતાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પર ભાજપના વિધાનસભ્યોએ કરી ઘેરાવબંધી; જાણો વિગત
