News Continuous Bureau | Mumbai બ્રિટનમાં(Britain) છેક 19 વર્ષ બાદ પોલિયોનો વાયરસ(Polio virus) મળી આવતા આરોગ્ય તંત્ર(Health system) દોડતું થઈ ગયું છે. લંડનની(London) એક ગટરમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયોના વાયરસ મળી આવતા બ્રિટનના આરોગ્ય ખાતાએ વાલીઓને(parents) તુરંત તેમના બાળકોને પોલિયોનો ડોઝ(Polio dose) અપાવવાની અપીલ કરી છે. બ્રિટનમાં અગાઉ પોલિયોનો વાયરસ 1984 ની સાલમા મળી આવ્યો હતો. 2003ની સાલમાં… Continue reading બ્રીટન ગભરાયું- છેક 19 વર્ષ પછી ફરી એક વાર પોલિયોએ દેખા દીધી- આખું તંત્ર એલર્ટ- જાણો વિગત
