News Continuous Bureau | Mumbai વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ફરી ટ્વિટરમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. ટ્વિટરના નવા સીઈઓ એલોન મસ્કએ કહ્યું છે કે હવે માત્ર વેરિફાઈડ એકાઉન્ટ ધરાવતા યુઝર્સ જ ટ્વિટર પોલમાં ભાગ લઈ શકશે. ઈલોન મસ્કે ટ્વિટરના નિયમોમાં નવા ફેરફાર પાછળનું કારણ પણ જણાવ્યું છે. જો કે, એલોન મસ્કનું આ… Continue reading ટ્વિટરના નિયમોમાં એલોન મસ્કે ફરી કર્યો ફેરફાર, હવે માત્ર આ યુઝર્સ જ પોલમાં લઈ શકશે ભાગ.
