News Continuous Bureau | Mumbai Gram Panchayat General Election-2025: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૨/૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર I/C પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે પાર પાડવા હેતુસર મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે… Continue reading Gram Panchayat General Election-2025: સુરત શહેરમાં મતદાનના દિવસે મતદાન પુરૂ થવાના ૪૮ કલાક દરમિયાન રાજકીય પ્રકારના તમામ SMS મોકલવા પર પ્રતિબંધ
