News Continuous Bureau | Mumbai Ponytail Machine : આજે ફેશનનો યુગ છે અને દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, આજકાલ લોકો ઈચ્છે છે કે તેમના પહેરવેશના વખાણ થાય, તેમની ચમકતી ત્વચાનું રહસ્ય પૂછે અથવા તેમની હેર સ્ટાઇલને અનુસરે અને એકંદરે તેનો દેખાવ નવો અને અલગ દેખાવો જોઈએ. આવી સ્થિતિમાં, કેટલાક લોકો સ્વદેશી જુગાડની મદદથી તેમની જરૂરિયાતો પૂરી કરે છે,… Continue reading Ponytail Machine : લ્યો બોલો, રોટલીના મશીન બાદ હવે માર્કેટમાં આવ્યું ચોટલી બનાવવાનું મશીન, સેકન્ડમાં બની જશે તમારો લાંબો ચોટલો.. જુઓ વિડીયો..
