News Continuous Bureau | Mumbai Kerala High Court : ખાનગી (Private) માં પોર્ન વીડિયો જોવો એ અશ્લીલ છે કે ગુનો? શું આ કેસમાં સજા થઈ શકે? પોર્ન વીડિયો જોવો કે ન જોવો? આવા અનેક સવાલો ઘણા લોકોને થાય છે. કેરળ (Kerala) ની હાઈકોર્ટે (High Court) આ સવાલોના ખૂબ જ મહત્વપૂર્ણ જવાબ આપ્યા છે. આ કેસમાં એક વ્યક્તિ વિરુદ્ધ સુનાવણી… Continue reading Kerala High Court: શું ખાનગીમાં પોર્ન જોવું એ અશ્લીલ છે કે ગુનો?; હાઈકોર્ટે આપ્યો સીધો જવાબ.. જાણો શું કહે છે કાયદો..
