News Continuous Bureau | Mumbai Rahul gandhi Heat : સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે અંતિમ એટલે કે સાતમો તબ્બકો બાકી છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે તમામ પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે. દરમિયાન કાળઝાળ ગરમીએ રાજકીય નેતાઓને પણ પરેશાન કરી દીધા છે. આનું એક દ્રશ્ય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીમાં જોવા મળ્યું,… Continue reading Rahul gandhi Heat : ‘બહુ ગરમી છે…’, રાહુલ ગાંધીએ ભાષણ દરમિયાન તેમના માથા પર રેડી પાણીની બોટલ; જુઓ વિડીયો..
