News Continuous Bureau | Mumbai કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઇએ(CBI) પાવર ગ્રીડ કોર્પોરેશન(Power Grid Corporation) અને ટાટા પ્રોજેક્ટને(Tata project) સંડોવતા લાંચ કેસમાં(Bribery case) મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ CBIએ આ કેસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(Power Grid Corporation of India) કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર(Executive director) બી.એસ. ઝા(B.S. jha) અને ટાટા પ્રોજેક્ટના 5 અધિકારીઓની ધરપકડ કરી છે. … Continue reading લાંચ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી- પાવર ગ્રીડ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત ટાટા પાવરના આટલા વરિષ્ઠ અધિકારીઓની કરી ધરપકડ
