News Continuous Bureau | Mumbai કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીના(Sonia Gandhi) અંગત સચિવ(Personal secretary) પર બળાત્કારનો(rape) આરોપ લાગ્યો છે. દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન(PP Madhavan) વિરુદ્ધ બળાત્કારનો કેસ(Rape case) નોંધવામાં આવ્યો છે. પોલીસે બળાત્કારની કલમ 376 અને જાનથી મારી નાખવાની ધમકી(Death threat) આપવાની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.પોલીસ… Continue reading કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર લાગ્યો રેપનો આરોપ-નોંધાઈ FIR-જાણો વિગતે
