News Continuous Bureau | Mumbai AYUSH Startups: વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ૨૦૨૩ ( The World Food India 2023 ) ઇવેન્ટમાં આયુષના નવીન આયુષ આહાર ઉત્પાદનોનું ( AYUSH food products ) પ્રદર્શન કરવામાં આવશે. પ્રગતિ મેદાન (Pragati Maidan ) ખાતે આયુષ મંત્રાલયના પેવેલિયનમાં ( AYUSH Ministry’s pavilion ) દેશભરના સ્ટાર્ટ-અપ્સ તેમની પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરશે. આ એક્ઝિબિશનમાં કુલ 18 સ્ટાર્ટ-અપમાં 30થી વધુ… Continue reading AYUSH Startups: આયુષ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત ‘આયુષ આહાર’ ઉત્પાદનોને ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા’ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
