ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી,એર એમ્બ્યુલન્સથી મુંબઇ રેફર કરાયા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી ગઈ છે. મળતી માહિતી અનુસાર, સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. તેમની તબિયત વધુ ખરાબ થતા હવાઈ માર્ગે પ્લેનથી સારવાર માટે મુંબઈ લઇ જવાયા છે.  પ્રજ્ઞાસિંહ ઠાકુરને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

ભાજપની આ મહિલા સાંસદે કહ્યું કે રાહુલ ગાંધી સાથે કોઈપણ મહિલા લગ્ન કરવા નથી ઈચ્છતી. આ સિવાય બીજું ઘણું બધું કહ્યું જાણો વિગત..

પ્રજ્ઞા ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે આ તો વિધર્મી લોકો છે, જેમની કોઈ સંસ્કૃતિ નથી. જેમની સાથે કોઈ યુવતી લગ્ન કરવા ઈચ્છતી નથી. તે જેમની માતા ઈટલીમાં બેસીને પોતાના સંતાનોને વડા પ્રધાન બનાવવાના સપના જુએ છે. આપણા દેશના બાળકો રાહુલ ગાંધી પર હસે છે અને તેમના લગ્નને લઈને મજાક બનાવવામાં આવે છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!