News Continuous Bureau | Mumbai Ayodhya Ram Mandir : ટૂંક સમયમાં જ રામલલાના મંદિરમાં અમદાવાદમાં બનેલા નગારાનો અવાજ ગુંજશે. ગત 5 જાન્યુઆરીએ ગુજરાતમાંથી શરૂ થયેલું નગારું અયોધ્યામાં શ્રી રામ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. હવે પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર ગણતરીના દિવસ બાકી છે. રામલલાના મંદિરને શણગારવા ગુજરાતના ( Gujarat ) અમદાવાદથી ( Ahmedabad ) 500 કિલોનું નગારું ( Nagada ) અયોધ્યા… Continue reading Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની શોભા વધારશે 500 કિલો વજન ધરાવતું વિશેષ નગારું, જાણો તેની વિશેષતાઓ
