News Continuous Bureau | Mumbai Preetika Rao: બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવની બહેન પ્રીતિકા રાવે તેના સહ-અભિનેતા હર્ષદ અરોરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ‘બેઇંતહા’ શોમાં તેમની જોડી ખૂબ જ લોકપ્રિય રહી હતી, પરંતુ તાજેતરમાં પ્રીતિકાએ હર્ષદ વિશે ચોંકાવનારા દાવા કર્યા છે.પ્રીતિકા ની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ સમાચાર પણ વાંચો: Gauri Khan Torii: શાહરુખ ખાન ની… Continue reading Preetika Rao: અમૃતા રાવની બહેન પ્રતિકાએ સહ-અભિનેતા પર લગાવ્યા ગંભીર આરોપ, અભિનેત્રી ની ચેટ થઇ વાયરલ
