News Continuous Bureau | Mumbai ખાદ્યતેલોના(Food oil) ઉંચા ભાવની(Oil prices) સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીયો(Indians) માટે રાહતજનક સમાચાર છે. ઈન્ડોનેશિયાએ(Indonesia)પામ ઓઈલની(Palm oil) નિકાસ(Export) પર પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પામ ઓઈલની નિકાસ પર લાદવામાં આવેલો પ્રતિબંધ(Restriction) 23 મેથી હટાવવામાં આવશે. ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ સેક્ટરમાં કામ કરતા 17 મિલિયન લોકોના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.… Continue reading ભારત માટે રાહતના સમાચાર : હવે ખાદ્યતેલોના ભાવ ઘટશે, આ દેશે પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની કરી જાહેરાત..
