News Continuous Bureau | Mumbai Prime Minister: ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટ, 2024નાં રોજ યુક્રેનનાં રાષ્ટ્રપતિ મહામહિમ વોલોદિમીર ઝેલેન્સ્કીનાં આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લીધી હતી. વર્ષ 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ યુક્રેનની આ સૌપ્રથમ મુલાકાત લીધી હતી. રાજકીય સંબંધો બંને નેતાઓએ ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત ભાગીદારીમાંથી વ્યૂહાત્મક ભાગીદારી તરફ… Continue reading Prime Minister: ભારતનાં પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત પર ભારત-યુક્રેનનું સંયુક્ત નિવેદન
