News Continuous Bureau | Mumbai Donald Trump: અમેરિકાના (America) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું છે કે તેમના રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના પ્રતિસ્પર્ધી વિવેક રામાસ્વામી (Vivek Ramaswamy) સંભવિત ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ‘ખૂબ સારા’ હશે. ટ્રમ્પે ભારતીય-અમેરિકન (Indian American) રામાસ્વામીને “ખરેખર સારો વ્યક્તિ” ગણાવ્યો અને કહ્યું કે તેમની પાસે “સારી પ્રતિભા છે”. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election) માં ટ્રમ્પ કોને… Continue reading Donald Trump: વિવેક રામાસ્વામી ‘ખૂબ સારા’ ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર: ટ્રમ્પ કર્યા વખાણ.. જાણો શું કહ્યું ટ્રમ્પે
