News Continuous Bureau | Mumbai Shefali Sharan: શ્રીમતી શેફાલી બી. શરણે ગઈ કાલે શ્રી મનીષ દેસાઈની સેવાનિવૃત્તિ બાદ આજે પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ( Principal Director General ) , પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુશ્રી શરણ ભારતીય માહિતી સેવાના 1990 બેચના અધિકારી છે. ત્રણ દાયકાથી વધુની પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે નાણાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માહિતી… Continue reading Shefali Sharan: મનીષ દેસાઈની થઇ સેવાનિવૃત્તિ; હવે આ મહિલાના હાથમાં રહેશે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની કમાન..
