News Continuous Bureau | Mumbai બ્રિટનના વડા પ્રધાનની(Prime Minister of Britain) રેસમાં ઋષિ સુનક (Rishi Sunak) તેમની કાબેલિયત અને લોકપ્રિયતામાં અગ્રેસર હતા. છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. જો તેઓ બ્રિટનના વડા પ્રધાન તરીકે ચૂંટાઈ જતે તો તેમની સાથે જ ભારત માટે પણ એક ઐતિહાસિક ક્ષણ(historical moment) ગણાતે. પરંતુ બધી રીતે કાબેલિયત હોવા છતાં તેઓ કેમ… Continue reading રંગભેદ- હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન અને ભારતીય- શું આ કારણ છે ઋષિ સુનકની હારનું- સોશિયલ મીડિયા પર પોસ્ટનો રાફડો ફાટ્યો
