News Continuous Bureau | Mumbai Shaktikanta Das :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મોટી જવાબદારી મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પસંદગીને કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને આજે કર્મચારી તાલીમ વિભાગ (DoPT) દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ… Continue reading Shaktikanta Das : RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ ને સોંપાઈ આ મોટી જવાબદારી, હવે તેઓ PM મોદી સાથે કામ કરશે..
