News Continuous Bureau | Mumbai Happy Birthday Joshi: બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણના જન્મદિવસના ખાસ અવસરે, તેમના જ પ્રોડક્શન હાઉસ ‘લેન્સ વોલ્ટ સ્ટુડિયો’ (LVS) દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. સ્ટુડિયોએ તેની અત્યાધુનિક AI શોર્ટ ફિલ્મ ‘હેપ્પી બર્થડે જોશી’ રિલીઝ કરી છે. આ ફિલ્મ દ્વારા એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભાવ અને નવી પેઢીના સર્જનાત્મક અભિગમની ઝલક… Continue reading Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
