ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 14 ડિસેમ્બર 2021 મંગળવાર ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યસભાના સાંસદ રંજન ગોગાઈની મુશ્કેલી વધે એવી શકયતા છે. તેમણે રાજ્યસભા બાબતે કરેલા વક્તવ્ય પરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ આક્રમક થઈ ગયા છે. રંજન ગોગાઈ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે હક્ક ભંગની નોટિસ આપી છે. થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ એક ન્યુઝ ચેનલને… Continue reading ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈને તેમની આ વાતની ચૂકવવી પડશે કિંમત? રાજ્યસભામાં આવશે હક્કભંગની નોટિસ જાણો વિગત
